
Jamnagar : વર્ષ 2008માં જામનગરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગુલાબનગર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.

Surat : અડાજણ વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરી રૂપિયા 30 લાખની ખંડણી માગવાના ચકચારી બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Mehsana : મહેસાણા જિલ્લાના વડસ્મા ગામ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈથોપિયામાં અપહરણ કરાયેલા બે યુવતી અને એક યુવક સહિત ત્રણેય યુવાનો હેમખેમ મુક્ત થઈને સ્વદેશ પરત ફર્યા છે.