રક્ષાબંધન પર્વ નિમિત્તે SOS સંસ્થાની બાળાઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને રાખડી બાંધી


રક્ષાબંધન પર રાજ્યપાલને બાળાઓએ બાંધી રાખડી, લાગણીસભર બન્યો પ્રસંગ

SOSની બાળાઓ પહોંચી લોકભવન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને બાંધી રાખડી

બાળાઓની રાખડીથી લોકભવનમાં છવાયો સ્નેહ, રાજ્યપાલે પૂછ્યા ભવિષ્યના સપના

રાખડી બાંધી, પેઇન્ટિંગ ભેટ આપ્યું, રાજ્યપાલ સાથે બાળાઓની યાદગાર મુલાકાત

SOSની બાળાઓ સાથે રાજ્યપાલની ખાસ મુલાકાત, શિક્ષણ અને ભવિષ્ય અંગે કરી ચર્ચા

રક્ષાબંધન બન્યું ખાસ, બાળાઓના સ્નેહથી ભાવુક બન્યો લોકભવનનો માહોલ

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



