Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

શિલ્પા શેટ્ટીનો ઈન્ડો-વેસ્ટર્ન લુક થયો વાયરલ, કમરબંધે ખેચ્યું ફેન્સનું ધ્યાન

શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં પોતાના ફોટા શેર કર્યા છે. તેણે ગ્રીન કલરનો આઉટફિટ પહેર્યો હતો, પરંતુ તેના કમરબંધે તેના દેખાવને વધુ સુંદર બનાવ્યો હતો.
Nancy ShuklaUpdated on: 15 Oct 2026 06:46 PM IST
1 / 5
Gallery Image 1

શિલ્પા શેટ્ટી હંમેશા તેના લુક્સ માટે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર એમેરાલ્ડ-ગ્રીન અને બ્રોન્ઝ-ગોલ્ડ આઉટફિટમાં પોતાની તસવીરો શેર કરી છે, જેમાં એક જ્વેલરી-સ્ટાઈલ બેલ્ટ છે તેને ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.

2 / 5
Gallery Image 2

3 / 5
Gallery Image 3

4 / 5
Gallery Image 4

શિલ્પા શેટ્ટીએ માત્ર હિન્દી જ નહીં પણ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત થ્રિલર ફિલ્મ "બાઝીગર" થી કરી હતી. ત્યારબાદ તેણે "મૈં ખિલાડી તુ અનાડી" અને "જાનવર" જેવી ફિલ્મો માટે ઓળખ મળી.

5 / 5
Gallery Image 5

શિલ્પા શેટ્ટી તાજેતરમાં 30 એપ્રિલ, 2026 રોજ રિલીઝ થયેલી "કેડી: ધ ડેવિલ" માં જોવા મળી હતી. તેની સાથે સંજય દત્ત, શેટ્ટી, વી. રવિચંદ્રન, રમેશ અરવિંદ, રેશ્મા નાનાયા અને નોરા ફતેહી પણ જોવા મળ્યા હતા.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.