સાળંગપુરમાં દાદાનું શિવસ્વરૂપ દર્શન, હિમાલય થીમના શણગારે મોહી લીધા ભકતોને


હિમાલય થીમમાં સજ્યા કષ્ટભંજનદેવ, શિવસ્વરૂપ દર્શન માટે ઉમટ્યા ભક્તો

શ્રાવણના સોમવારે સાળંગપુરમાં દિવ્ય દર્શન, દાદાનો હિમાલય થીમ શણગાર

રુદ્રાક્ષની માળા, વાઘામ્બર અને શીશ પર અર્ધચંદ્ર, શિવસ્વરૂપે સજાયા શ્રી કષ્ટભંજનદેવ

કષ્ટભંજનદેવના શિવસ્વરૂપના આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી લીધો

સાળંગપુરધામ ખાતે તા.13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધી શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત અનેકવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

દાદાના શિવસ્વરૂપના અલૌકિક દર્શન

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



