રક્ષાબંધન અને ઈદના પર્વ પર સામાજિક સમરસતાની અદભુત મિસાલ


બિનજરૂરી દવાઓ કે અટકળોથી બચો, યોગ્ય તપાસ કરાવીને જ સાચો ઈલાજ કરાવો :- ડૉ. પીયૂષ મિત્તલ, ડિરેક્ટર, ગવર્નમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ

અમદાવાદ સિવિલમાં દર્દી-ડોક્ટરના સંબંધને મળી રક્ષાસૂત્ર થકી પવિત્ર ઊંચાઈ

સ્પાઈન સર્જન ડો. પીયૂષ મિત્તલના કાંડા પર પ્રેમ અને કૃતજ્ઞતાની રાખડી બાંધીને ધર્મ, જાતિ અને કોમના ભેદભાવથી પર એક અદ્ભુત સંદેશ આપ્યો હતો

અમદાવાદ સ્થિત ગવર્મેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં ઇદે મિલાદ અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે સામાજિક સમરસતા, માનવતા અને ડોક્ટર-દર્દીના વિશ્વાસનું એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું હતું

ઈકરાએ મને રાખડી બાંધી, ત્યારે એક ડોક્ટર તરીકે નહીં પરંતુ એક ભાઈ તરીકે મને ગર્વ અનુભવાયો : ડૉ. પીયૂષ મિત્તલ

ડૉ. પીયૂષભાઈ મારા માટે માત્ર ડોક્ટર નથી, પણ એક ભાઈ અને રક્ષક સમાન છે : ઈકરા શેખ

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



