Gujarat: ચૂંટણી પહેલાં ભાજપનું 'સેવાદૂત અભિયાન', 182 બેઠક પર થશે નિમણૂક! જુઓ VIDEO
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી રાજ્યભરમાં 'સેવાદૂત અભિયાન' ચલાવવામાં આવશે. આ અંતર્ગત તમામ 182 વિધાનસભા બેઠકો પર બે-બે...
Kunjan Shukal

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી રાજ્યભરમાં 'સેવાદૂત અભિયાન' ચલાવવામાં આવશે. આ અંતર્ગત તમામ 182 વિધાનસભા બેઠકો પર બે-બે સેવાદૂતોની નિમણૂક કરાશે. ભાજપના વરિષ્ઠ નેતાઓ ગામડાં અને શહેરી વિસ્તારોમાં જઈ નાગરિકો સાથે સીધો સંવાદ કરશે. સ્થાનિક સમસ્યાઓ, સરકારી યોજનાઓના અમલીકરણ અને જનતાના પ્રતિસાદનો રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ ભાજપને સોંપશે. આ અહેવાલ આગામી ચૂંટણીની રણનીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.