Surat News: સુરતમાં ઈન્કમટેક્સ કર્મચારીઓની હડતાળ, પડતર માગણીઓને લઈ વિરોધ! જુઓ VIDEO
કર્મચારીઓએ કામથી અળગા રહી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. પોસ્ટના કેડરમાં સુધારો, પ્રમોશન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ અને લાંબા સમયથી પડતર અન્ય માગણીઓ પૂર્ણ કરવાની કર્મચારીઓએ માગ કરી છે.
Kunjan Shukal

Surat News: સુરતમાં ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓએ કામથી અળગા રહી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. પોસ્ટના કેડરમાં સુધારો, પ્રમોશન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ અને લાંબા સમયથી પડતર અન્ય માગણીઓ પૂર્ણ કરવાની કર્મચારીઓએ માગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે કર્મચારીઓની આ માંગણીઓ અંગે તંત્ર ક્યારે નિર્ણય લે છે.