
KL Rahulએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં 129 રનની શાનદાર સદી ફટકારી. પરંતુ ભારત મેચ હારી ગયું. કેએલ રાહુલ સદી ફટકારવા છતાં મેચ જીતી ન શક્યા તેથી નિરાશ થયો.

ICC ODI World Cup 2027: 2 ઓક્ટોબર, 2027ના રોજ શરૂ થશે, જેની ફાઈનલ 21 નવેમ્બરના રોજ યોજાશે. ICCએ સમગ્ર ટુર્નામેન્ટનું શેડ્યૂસ જાહેર કરી દીધું છે.

Virat Kohli: વર્લ્ડકપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી તરફથી એક મોટું નિવેદન આવ્યું છે, જેમાં તેને સ્પષ્ટ કર્યું છે કે તેનો સંપૂર્ણ પ્રયાસ તેને જીતવા માટે રહેશે.

ભારતના પૂર્વ ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્યને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે બંને દિગ્ગજ ખેલાડીઓએ ક્યારે નિવૃત્તિ લેવી તે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે.