W

Wipro

વૈશ્વિક તણાવ વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત, સપ્તાહ દરમિયાન સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, આઈટી શેરો રહ્યા અગ્રેસર

વૈશ્વિક તણાવ વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત, સપ્તાહ દરમિયાન સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, આઈટી શેરો રહ્યા અગ્રેસર

ભારતીય શેરબજારે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ સપ્તાહનો અંત મજબૂતી સાથે કર્યો છે. અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ, કાચા તેલના ભાવમાં ઉછાળો અને નબળા વૈશ્વિક સંકેતો છતાં કંપનીઓના સારા પ્રથમ ત્રિમાસિક પરિણામો અને કેન્દ્ર સરકારના મોટા ઉત્પાદન સંબંધિત નિર્ણયો બજાર માટે સકારાત્મક સાબિત થયા.

Growth Now News
શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો! સેન્સેક્સ 250 અંક તૂટ્યો, IT શેરોએ રોકાણકારોને રડાવ્યા

શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો! સેન્સેક્સ 250 અંક તૂટ્યો, IT શેરોએ રોકાણકારોને રડાવ્યા

Stock Market Falls: ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન દિવસભર ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ 249.70 અંક ઘટીને 76,478.67 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 80.50 અંકના ઘટાડા સાથે 23,865.75 પર બંધ રહ્યો હતો. ખાસ કરીને IT અને ઓટો સેક્ટરના શેરોમાં થયેલી ભારે વેચવાલી બજારના ઘટાડાનું મુખ્ય કારણ બની હતી. મોટી IT કંપનીઓ...

Rupin Bakraniya
IT Stock Crash: શેરબજારમાં ભૂકંપ! નિફ્ટી IT 1700 પોઇન્ટ તૂટ્યો, TCS અને Infosys સહિતના શેર 9% સુધી ગગડ્યા

IT Stock Crash: શેરબજારમાં ભૂકંપ! નિફ્ટી IT 1700 પોઇન્ટ તૂટ્યો, TCS અને Infosys સહિતના શેર 9% સુધી ગગડ્યા

ભારતીય શેરબજારમાં આજે અચાનક મોટો કડાકો જોવા મળ્યો છે. સવારે નબળી શરૂઆત બાદ બજારમાં વેચવાલીનું ભારે દબાણ વધ્યું હતું, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 1.50 ટકા જેટલા તૂટી ગયા છે. લાર્જકેપ કંપનીઓના શેરોમાં ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, જેમાં સૌથી વધુ માર IT સેક્ટરને પડ્યો છે. નિફ્ટી આઇટી (Nifty IT) ઇન્ડેક્સ 5.73 ટકા અથવા 1700થી વધુ પોઇન્ટના કડાકા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

Rupin Bakraniya
શેરબજારમાં દિવસભર ઉતાર-ચઢાવ બાદ તેજી, આઈટી શેરોમાં સૌથી વધુ ચમક

શેરબજારમાં દિવસભર ઉતાર-ચઢાવ બાદ તેજી, આઈટી શેરોમાં સૌથી વધુ ચમક

વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જોકે દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટીએ જોરદાર રિકવરી સાથે લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ કર્યો હતો, જ્યારે આઈટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.

Rahul Desai