
Ahmedabad Police : અમદાવાદ શહેરમાં તીક્ષ્ણ અને ધારદાર હથિયારો રાખવા મામલે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો સામે મોટી કાર્યવાહી હાથ ધરી બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 3 દેશી પિસ્તોલ, 8 જીવતા કારતૂસ, મોબાઈલ ફોન સહિત ₹71,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં રહીમ ઉર્ફે જામનગરી સિદ્દીકભાઈ સાંધ અને વસીમ ઉર્ફે શાહબાઝ હબીબભાઈ કુરેશીનો સમાવેશ થાય છે. પોલીસે રહીમ પાસેથી 2 ગેરકાયદેસર હથિયાર અને 6 જીવતા કારતૂસ,...