
Rajkot News: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે મોજ નદી પર બની રહેલા આશરે રૂપિયા 8 કરોડના પુલને ગ્રામજનો દ્વારા ખુલ્લો મૂકી દેવાના મામલે વિવાદ સર્જાયો છે.

Rajkot : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામમાં રહેણાંક વિસ્તારમાં અચાનક મગર આવી ચડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં અફરાતફરી મચી હતી.