
Tulsi Vivah : ડાકોરના પવિત્ર ધામમાં કાળિયા ઠાકોર શ્રી રણછોડરાયજી અને તુલસી માતાના શાહી વિવાહ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે સંપન્ન થયા હતા.

Bharuch Tulsi Vivah : ભરૂચ શહેરમાં દેવ પ્રબોધિની એકાદશીના પવિત્ર પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

KashtbhanjanDev Hanumanji : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરની કારતક માસની એકાદશી અને તુલસી વિવાહના પાવન અવસરે ભવ્ય ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી.

Tulsi Vivah 2026: વૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ બન્યા હતા. જાણો જાલંધર, વૃંદા અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી તુલસી વિવાહની પૌરાણિક કથા.