
Kanubhai Desai Visit Dang: રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ડાંગ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે આહવા તાલુકાના ધવલીદોડ ગામે ગ્રામજનો સાથે પરંપરાગત ખાટલા બેઠક યોજી હતી.

Navsari News: નવસારીના વાંસદામાં મંત્રી કુંવરજી બાવળિયાએ 72 કલાકના પ્રવાસ દરમિયાન ગામડાઓની મુલાકાત લઈ પાયાની સુવિધાઓ અને સરકારી યોજનાઓની સ્થિતિ જાણી.