
Tarapur Accident: ભગત પેટ્રોલ પંપ પાસે ટેન્કરચાલકે આઈશર, બાઈક અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આંકલાવ તાલુકાના અંબાવ નજીક આજે એસટી બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા ટેન્કરે એસટી બસને પાછળથી જોરદાર ટક્કર મારતા બસમાં સવાર 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.