S

Surat Fire News

Surat News : સુરતના જાડાં બાવાના ટેકરા વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ, ફાયર વિભાગે બે ગાડીઓની મદદથી કાબૂ મેળવ્યો

Surat News : સુરતના જાડાં બાવાના ટેકરા વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ, ફાયર વિભાગે બે ગાડીઓની મદદથી કાબૂ મેળવ્યો

Surat News : સુરત શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના જાડાં બાવાના ટેકરા વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક આગ લાગતાં સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Vivek Shah
Surat Fire News: રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં 26 વાહન બળીને ખાખ, ફાયર ટીમે દોઢ કલાકે આગ પર મેળવ્યો કાબૂ

Surat Fire News: રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં 26 વાહન બળીને ખાખ, ફાયર ટીમે દોઢ કલાકે આગ પર મેળવ્યો કાબૂ

Surat Fire News: સુરત શહેરમાં આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના વરાછા રોડ પર પોદ્દાર આર્કેડ પાસે આવેલી રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

Kunjan Shukal
Surat Fire News: સિંગણપોરમાં ઓનલાઈન પ્રોડક્ટના ગોડાઉનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા

Surat Fire News: સિંગણપોરમાં ઓનલાઈન પ્રોડક્ટના ગોડાઉનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા

Surat Fire News: સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં ઓનલાઈન પ્રોડક્ટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Kunjan Shukal
Surat ના પુણાગામમાં કચરામાં આગ લાગવાનો સિલસિલો યથાવત, દર બે દિવસે આગ લાગતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Surat ના પુણાગામમાં કચરામાં આગ લાગવાનો સિલસિલો યથાવત, દર બે દિવસે આગ લાગતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Surat ના પુણાગામ વિસ્તારમાં કચરામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે.

Vivek Shah