
Ram Temple Donation Row : અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના દાન અને ચઢાવામાં કથિત નાણાકીય ગેરરીતિના મામલે ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ માહિતી આપી છે.

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા Suvendu Adhikariના ખાનગી સહાયક ચંદ્રનાથ રથ હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. SITએ ઉત્તર પ્રદેશ અને બિહારથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. UPI પેમેન્ટના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે.