
Share Market Closing: ભારતીય શેરબજારમાં સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. બેન્કિંગ શેરોમાં મજબૂત ખરીદીને કારણે બજારના મુખ્ય સૂચકાંકો વધારા સાથે બંધ થયા હતા.

Share Market Closing : ભારતીય શેરબજારમાં સોમવાર, 21 સપ્ટેમ્બરે તેજી જોવા મળી હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે મોંઘવારી અને આર્થિક વૃદ્ધિ અંગેની ચિંતાઓમાં ઘટાડો થતાં રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો.