
Ahmedabad : ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ સિટી દ્વારા 'Global Action for a Cooler Planet' થીમ સાથે ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસ 2026ની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સ સિટી રોડ પર આવેલા ગુલમોહર ગ્રીન બંગ્લોમાં બોડકદેવ પોલીસે દરોડા પાડી રૂ. 8.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ બે વર્ષ પહેલાં બંગલો ભાડે રાખ્યો હતો અને હાલ પોલીસ દારૂના સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ કરી રહી છે.