
Savarkundla 108 Kanuda Shobhayatra: સાવરકુંડલા શહેરમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા પરંપરાગત રીતે યોજાતી 108 કાનુડાની વિરાટ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી યોજાતી આ શોભાયાત્રામાં આ વર્ષે પણ...

Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે તળાવમાં ડૂબી જવાથી 17 વર્ષીય યુવાનનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. છાપરી ગામે તળાવમાં ન્હાવા પડતાં સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી.

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વસ્તી ગણતરીના ફેઝ-2 અંતર્ગત ચાલી રહેલી તાલીમ દરમિયાન શિક્ષકોમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે ભારે અસંતોષ જોવા મળ્યો છે. કે.કે. હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ તાલીમમાં પરિસ્થિતિ તંગ બનતાં શિક્ષકોમાં રોષની લાગણી ઉભી થઈ છે અને તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે.