
Saif Ali Khan: સૈફ અલી ખાને ખુલાસો કર્યો કે કરીના કપૂરનો સારા અને ઈબ્રાહિમ સાથે કેવો સંબંધ છે. તૈમૂર અને જેહના ઈબ્રાહિમ સાથેના ખાસ બોન્ડ વિશે પણ વાત કરી.

Sara Ali Khan: સારા અલી ખાને નેપોટિઝમ વિશે વાત કરી છે. તેણે કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં તેનો કોઈ ગોડફાધર નથી. તેણે જાહ્નવી કપૂર અને અનન્યા પાંડેનો પણ ઉલ્લેખ કર્યો.

Ayushmann Khurrana: અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓસ્કાર વિજેતા નિર્માતા ગુનીત મોંગા કપૂર હવે ફિલ્મ ‘ઉડતા તીર’ માટે સાથે આવ્યા છે. બંનેની વિચારધારા અને સિનેમા પ્રત્યેનો અભિગમ એકબીજાને મળતો આવે છે.

Ayushmann Khurrana: આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મમાં કોમેડી અને એક્શનનો જબરદસ્ત ડોઝ જોવા મળે છે. એક્ટરે 'ઉડતા તીર' ફિલ્મ વિશે ખુલાસો કર્યો છે.

Ayushmann Khurrana Upcoming Movies: બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના ફરી એકવાર પોતાની વર્સેટિલિટીથી દર્શકોને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે. આયુષ્માન ટૂંકા અંતરે રિલીઝ થનારી પોતાની આગામી બે ફિલ્મોમાં એકબીજાથી તદ્દન અલગ...

Udta Teer Trailer: આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની એક્શન-કોમેડી ફિલ્મ "ઉડતા તીર" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે.

અભિનેત્રી સારા અલી ખાને રવિવારે પોતાના ચાહકો સાથે એક ખાસ પારિવારિક ક્ષણ શેર કરી છે. સારાએ સોશિયલ મીડિયા પર એક સુંદર ફોટો કોલાજ પોસ્ટ કર્યો, જેમાં તેમની દાદી શર્મિલા ટાગોર અને માતા અમૃતા સિંહ સાથેના યાદગાર પળો જોવા મળે છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તરફથી ભારે પ્રશંસા મેળવી રહી છે.

ફાધર્સ ડે દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં આ ખાસ દિવસ 21 જૂને ઉજવાશે. આ અવસર પિતા પ્રત્યે પ્રેમ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. સામાન્ય લોકોની જેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી એવી પિતા-પુત્રીની જોડીઓ છે, જેમની વચ્ચેનું મજબૂત બંધન અને લાગણીસભર સંબંધ ચાહકોને ખૂબ પસંદ આવે છે. આજે આપણે બોલિવૂડ અને ભારતીય સિનેમાની કેટલીક લોકપ્રિય પિતા-પુત્રીની જોડીઓ વિશે જાણીએ.