
Sanand Liquor Seizure: ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સાણંદઃ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના નાળાની ભાગોળ વિસ્તારમાં આવેલી ‘બાબા ફેશન’ નામની કપડાંની દુકાનમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.