
Gujarat Officers Transfer: ગુજરાતના મહેસૂલ વિભાગે જાહેર હિતમાં વર્ગ-1ના 8 અધિકારીઓની બદલી કરી છે. તમામ અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક અસરથી નિમણૂક અપાઈ છે.

Revenue Employees Strike Gujarat: નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં આજે મહેસૂલી કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ થતાં સરકારી કામકાજ પર ગંભીર અસર જોવા મળી છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા...

Gujarat Government: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા 16 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગના 144 અધિકારીઓની જાહેર હિતમાં બદલી અને નવી જગ્યાએ તાત્કાલિક અસરથી નિમણૂક કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.