
Rani Mukerji: ફેમસ એક્ટ્રેસ રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીએ 75 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

Rani Mukerji: બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાણી મુખર્જીને 62મા મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં પ્રતિષ્ઠિત રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

Rani Mukerji Honorary Doctorate: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રાણી મુખર્જીને આજે ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટર ઑફ લેટર્સ (D.Litt.)ની પદવી એનાયત કરવામાં આવી. મેલબોર્નના ફેડરેશન સ્ક્વેર ખાતે આયોજિત વિશેષ સમારોહમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબોર્ન (IFFM) 2026ના ભાગરૂપે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. ભારતીય સિનેમામાં લગભગ ત્રણ દાયકાથી વધુ સમયથી આપેલા તેમના યોગદાન તેમજ મહિલાઓ, બાળકો અને વંચિત...

IFFM 2026: ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી રાની મુખર્જીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન (IFFM) 2026માં અભિનય ક્ષેત્રે ઉત્કૃષ્ટતા માટે વિશેષ સન્માનથી નવાજવામાં આવી છે. ત્રણ દાયકાથી વધુ લાંબી તેમની શાનદાર ફિલ્મી સફર અને યાદગાર પાત્રોને જીવંત કરવા બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.