P

Pakistan News

Pakistanમાં ભારે વરસાદથી તબાહી, 7 વર્ષના બાળકનું મોત, ચાર લોકો ઈજાગ્રસ્ત

Pakistanમાં ભારે વરસાદથી તબાહી, 7 વર્ષના બાળકનું મોત, ચાર લોકો ઈજાગ્રસ્ત

Pakistan : ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. મર્દાન જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મકાનની છત ધરાશાયી થતાં સાત વર્ષના બાળકનું મોત થયું.

Kunjan Shukal
પાકિસ્તાનમાં ભયાનક અકસ્માત, બે બસ વચ્ચે ટક્કર થતાં 17 લોકોના મોત, બચાવ કામગીરી શરૂ

પાકિસ્તાનમાં ભયાનક અકસ્માત, બે બસ વચ્ચે ટક્કર થતાં 17 લોકોના મોત, બચાવ કામગીરી શરૂ

Pakistan Bus Accident: પાકિસ્તાનના મર્દાન જિલ્લામાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં સ્વાત એક્સપ્રેસવે પર એક બસ બીજા વાહન સાથે અથડાતાં 17 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એક બસ બ્રેકડાઉનને કારણે રસ્તાની બાજુમાં ઉભી હતી, ત્યારે બીજી બસે તેને ટક્કર મારી, જેના કારણે આ અકસ્માત થયો.

Rupin Bakraniya
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 300થી વધુ બાળકોને HIV, તપાસમાં ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 300થી વધુ બાળકોને HIV, તપાસમાં ચોંકાવનારો ખુલાસો

Pakistan HIV Infection: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બીબીસીની એક ગુપ્ત તપાસમાં તૌંસાની THQ હોસ્પિટલમાં ચાલી રહેલા ભયાનક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યાંના આરોગ્ય કર્મચારીઓએ પૈસા બચાવવા માટે અથવા બેદરકારીને કારણે એક જ સિરીંજનો ઘણી વખત ઉપયોગ કર્યો હતો. પરિણામે આ વિસ્તારના 300થી વધુ બાળકો જીવલેણ રોગ HIVનો ભોગ બન્યા છે.

Growth Now News
ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાનની UN સ્પીચથી ગભરાઈ PAK સરકાર, દેશવિરોધી ગણાવ્યો

ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાનની UN સ્પીચથી ગભરાઈ PAK સરકાર, દેશવિરોધી ગણાવ્યો

Pakistan: પાકિસ્તાન સરકારે જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાન પર જીનિવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં (UNHRC) પોતાના ભાષણ દ્વારા દેશના જનરલાઇઝડ સ્કીમ ઓફ પ્રેફરન્સ પ્લસ (GSP પ્લસ) દરજ્જાને ઓછો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. આ દરજ્જો પાકિસ્તાનને નિકાસ પર ટેરિફ ઘટાડવાનો અધિકાર આપે છે. ફેડરલ માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરાર, પંજાબના માહિતી પ્રધાન આઝમા બુખારી અને સિંધના માહિતી પ્રધાન શરજીલ મેમણે કાસિમ અને પીટીઆઈ નેતા ઝુલ્ફી બુખારીની ટીકા કરતા તેને પાકિસ્તાનના GSP

Growth Now News