N

Nepal News

નેપાળમાં સાંપ્રદાયિક હિંસા ભડકી: 6થી વધુ શહેરોમાં કર્ફ્યૂ, 3ના મોત, સેનાએ સંભાળ્યો મોરચો

નેપાળમાં સાંપ્રદાયિક હિંસા ભડકી: 6થી વધુ શહેરોમાં કર્ફ્યૂ, 3ના મોત, સેનાએ સંભાળ્યો મોરચો

Nepal Communal Violence: નેપાળના સુનસરી જિલ્લામાં શરૂ થયેલી સાંપ્રદાયિક હિંસાએ હવે સમગ્ર દેશમાં ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ચાર દિવસમાં હિંસા, આગચંપી, પથ્થરમારો અને પોલીસ સાથે અથડામણની અનેક ઘટનાઓ સામે આવી છે. હાલત એટલી ગંભીર બની ગઈ છે કે છથી વધુ શહેરોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં નેપાળી સેનાને તૈનાત કરવામાં આવી છે. હિંસામાં અત્યાર સુધીમાં ત્રણ...

Rupin Bakraniya
નેપાળમાં વાંદરાના આતંકથી પરેશાન નગરપાલિકાનો અનોખો નિર્ણય

નેપાળમાં વાંદરાના આતંકથી પરેશાન નગરપાલિકાનો અનોખો નિર્ણય

તેહરથુમ જિલ્લાના આ વિસ્તારમાં “રાતો બાંદર” તરીકે ઓળખાતા રીસસ મકાક વાંદરાઓ ખેડૂતોના મકાઈ, બટાકા, ફળો અને શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ખેડૂતોને આખી રાત ખેતરોમાં દેખરેખ રાખવી પડે છે, જ્યારે કેટલાક બાળકો અભ્યાસ છોડીને પાક બચાવવામાં મદદ કરી રહ્યા છે.

Rahul Desai
નેપાળમાં Gen-Z સરકાર, મોટાભાગના મંત્રીઓની ઉંમર 40થી ઓછી

નેપાળમાં Gen-Z સરકાર, મોટાભાગના મંત્રીઓની ઉંમર 40થી ઓછી

Nepal Government: નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહના નેતૃત્વ હેઠળની સરકારમાં મોટાભાગના મંત્રીઓ 40 વર્ષથી ઓછી ઉંમરના છે. ઝેન-જી ચળવળને પગલે નેપાળમાં ખરેખર ઝેન-જી સરકારની રચના થઈ છે. અગાઉની સરકારોમાં પરંપરાગત પક્ષો ફક્ત એક કે બે યુવાન મંત્રીઓની નિમણૂક કરતા હતા, પરંતુ આ વખતે 10 યુવાનોને મંત્રીપદ આપવામાં આવે તેવી શક્યતા છે.

Growth Now News