
Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત નાગપુરમાં સંઘના શતાબ્દી વર્ષના શ્રી વિજયાદશમી ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વયંસેવકોના પથસંચલન સાથે ઉત્સવની શરૂઆત થઈ હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત ગુરુવારે મુંબઈમાં યોજાનારી યુવા નેતૃત્વ પરિષદમાં Gen Z અને Gen Alphaના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. આ દરમિયાન નેતૃત્વ, રાષ્ટ્રનિર્માણ અને વિશ્વને એકજૂથ કરવામાં ભારતની ભૂમિકા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.

Mohan Bhagwat Gen Z Interaction: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત 6 ઓગસ્ટે મુંબઈમાં દેશભરના Gen Z અને Gen Alpha યુવાનો સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમ ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ (IIMUN)ની 15મી વર્ષગાંઠ અને વાર્ષિક ચેમ્પિયનશિપ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે યોજાશે. આ કાર્યક્રમમાં દેશના 100થી વધુ શહેરોમાંથી 15થી 19 વર્ષની વયના 2,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. RSSના...