
Navsari Illegal Sand Mining: નવસારી જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે ખાણ-ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અંબિકા નદીમાં યાંત્રિક બાજ દ્વારા મોટા પ્રમાણમાં રેતી ખનન થતું હોવાની પ્રવૃત્તિ ડ્રોન સર્વેલન્સની...

Illegal Sand Mining Jamnagar: જામનગરના ધ્રાંગડા ગામે ગેરકાયદે રેતી ખનન સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઊંડ નદીના પટ્ટ વિસ્તારમાં ગેરકાયદે રેતીના સંગ્રહ અને વહન અંગે મળેલી ફરિયાદના આધારે તંત્રની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે તંત્રની તપાસ ધ્રાંગડા ગામના ઊંડ નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતીના ગેરકાયદે સંગ્રહ અને વહનની ફરિયાદ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસ...

જામનગરના શેઠવડાળા પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદેસર ખનીજ વહન સામે મોટી કાર્યવાહી કરતાં લાઇમ સ્ટોન ભરેલા ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ 71.26 મેટ્રિક ટન લાઇમ સ્ટોન અને ડમ્પર સહિત રૂ. 75 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.