
Kheda: ખેડા જિલ્લાના મહુધામાં હિન્દુ યુવક પર હુમલાની ઘટના બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. ગઈકાલે સાંજે બનેલી હુમલાની ઘટના મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાઈ.

મહુધાના રામનગર સીમ વિસ્તારમાં આવેલી કેનાલમાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબી જતાં કરુણ મોત નીપજ્યા છે. લગ્ન પ્રસંગે આવેલા બંને યુવાનોની આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જી દીધો છે.