L

Liquor Poisoning

ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂકાંડ: 22 લોકો અસરગ્રસ્ત, 4નાં મોત; 18 સારવાર હેઠળ

ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂકાંડ: 22 લોકો અસરગ્રસ્ત, 4નાં મોત; 18 સારવાર હેઠળ

Bhavnagar Duplicate Liquor Case: ભાવનગર જિલ્લામાં ડુપ્લીકેટ દારૂના સેવનના શંકાસ્પદ બનાવને પગલે તંત્ર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ કુલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જેમાંથી 18 લોકો હાલ સારવાર હેઠળ છે, જ્યારે 4 લોકોનાં મોત થયા છે. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે....

Rupin Bakraniya
Bhavnagar માં લઠ્ઠાકાંડ જેવો માહોલ! પોલીસની ભરતીમાં પાસ થયેલા મિત્રની પાર્ટીમાં દારૂ પીધા બાદ 2ના મોત અને 5 થી વધુ સારવાર હેઠળ

Bhavnagar માં લઠ્ઠાકાંડ જેવો માહોલ! પોલીસની ભરતીમાં પાસ થયેલા મિત્રની પાર્ટીમાં દારૂ પીધા બાદ 2ના મોત અને 5 થી વધુ સારવાર હેઠળ

Bhavnagar લઠ્ઠાકાંડનો મામલો હવે ગંભીર બન્યો છે. નકલી દારૂના સેવન બાદ એક વ્યક્તિના મોત અને અન્ય લોકોની તબિયત લથડતા સમગ્ર મામલે પોલીસ અને રાજ્ય સરકારનું તંત્ર એક્શનમાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે 12 વાગ્યે એરપોર્ટ પર જ ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.

Growth Now News