L

Land Acquisition

Valsad: ધરમપુરમાં જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ, 5 ગામના ખેડૂતોએ તંત્ર સમક્ષ રજૂ કર્યો સામૂહિક વિરોધ

Valsad: ધરમપુરમાં જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ, 5 ગામના ખેડૂતોએ તંત્ર સમક્ષ રજૂ કર્યો સામૂહિક વિરોધ

Valsad: જમીન સંપાદનની પ્રક્રિયાને કારણે રહેણાક મકાનો, દુકાનો અને વૃક્ષોને નુકસાન થવાની ભીતિ વચ્ચે પાંચ ગામના ખેડૂતોએ એકત્ર થઈ તંત્ર સમક્ષ સામૂહિક વાંધો રજૂ કર્યો હતો.

Kunjan Shukal
Surat News :  ઝંખવાવના ખેડૂતોનો જમીન સંપાદન સામે મોરચો, કલેક્ટર કચેરીએ પહોંચી કર્યો હલ્લાબોલ

Surat News : ઝંખવાવના ખેડૂતોનો જમીન સંપાદન સામે મોરચો, કલેક્ટર કચેરીએ પહોંચી કર્યો હલ્લાબોલ

Surat News : સુરત જિલ્લાના ઝંખવાવ ગામમાં વિવિધ સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે.

Vivek Shah
PowerGrid લાઇનના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી, અંકલેશ્વર-ભરૂચ રોડ પર ચક્કાજામ

PowerGrid લાઇનના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી, અંકલેશ્વર-ભરૂચ રોડ પર ચક્કાજામ

PowerGrid Line Farmers Protest: અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો દ્વારા PowerGrid લાઇન માટે કરવામાં આવી રહેલા જમીન સંપાદનના વિરોધમાં આજે વિશાળ ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. ખેડૂતો પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવા ભરૂચ કલેક્ટર કચેરી તરફ જઈ રહ્યા હતા. જોકે, પોલીસે રેલીને રસ્તામાં રોકતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો અને સ્થિતિ તંગ બની હતી. પોલીસની રોકટોક બાદ ખેડૂતો રસ્તા પર...

Rupin Bakraniya
Bharuch: પાવરગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી, અંકલેશ્વર-ભરૂચ રોડ પર ચક્કાજામ

Bharuch: પાવરગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી, અંકલેશ્વર-ભરૂચ રોડ પર ચક્કાજામ

Bharuch: પાવરગ્રીડ લાઇન માટે થઈ રહેલા જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો દ્વારા વિશાળ ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. ખેડૂતો પોતાની પડતર માંગણીઓ અંગે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન પોલીસે રેલીને રોકતાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

Rahul Desai
હૈદરાબાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત, અધિકારીઓએ જમીનની ફેન્સિંગ ચાલુ રાખી

હૈદરાબાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત, અધિકારીઓએ જમીનની ફેન્સિંગ ચાલુ રાખી

તેલંગાણાના શમશાબાદ વિસ્તારમાં પ્રસ્તાવિત બુલેટ ટ્રેન હબ માટે જમીન સંપાદન મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. બહાદુરગુડા ગામમાં ખેડૂતોના વિરોધ છતાં અધિકારીઓએ 650 એકર જમીન પર ફેન્સિંગની કામગીરી ચાલુ રાખી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને બહારના લોકોને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Growth Now News