K

KhedaNews

Kheda: મહુધામાં હિન્દુ યુવક પર હુમલા બાદ તંત્રનું મોટું એક્શન, 48 જેટલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

Kheda: મહુધામાં હિન્દુ યુવક પર હુમલા બાદ તંત્રનું મોટું એક્શન, 48 જેટલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

Kheda: ખેડા જિલ્લાના મહુધામાં હિન્દુ યુવક પર હુમલાની ઘટના બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. ગઈકાલે સાંજે બનેલી હુમલાની ઘટના મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાઈ.

Nisha Parmar
નડિયાદ મહાનગરપાલિકા ના પ્રથમ મેયર પદે મનીષ પટેલ ની સર્વ સંમતિ એ નિમણૂક કરવામાં આવી

નડિયાદ મહાનગરપાલિકા ના પ્રથમ મેયર પદે મનીષ પટેલ ની સર્વ સંમતિ એ નિમણૂક કરવામાં આવી

ખેડા જિલ્લામાંથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના મહત્વના પદોની પણ નિમણૂક કરવામાં આવી છે, જેના કારણે શહેરના રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે.

Rahul Desai