
Kerala : કેરળમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સાથે જોડાયેલા 2006ના જૂના કેસને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

કેરળમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી કુદરતી આફત વચ્ચે અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું મુખ્યમંત્રી વી.ડી. સતીશને જણાવ્યું છે. આ ઉપરાંત 8 લોકો હજુ પણ લાપતા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો તેમજ ઘર અને રોજગાર ગુમાવનાર લોકોને સરકાર તરફથી આર્થિક સહાય આપવાની ખાતરી આપી છે.