
રાજકોટમાં સાયબર ફ્રોડના કેસમાં ત્રણ આફ્રિકન નાગરિકોની ગાઝિયાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ જસદણના ખેડૂતને Facebook પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ગિફ્ટની લાલચ આપી હતી અને કસ્ટમ અધિકારી બની અલગ-અલગ બહાનાં હેઠળ ₹6.31 લાખની છેતરપિંડી કરી હ

રાજકોટ: ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. જસદણના ઘેલા સોમનાથ પાસે આવેલી વિહળનાથ હોટલ નજીકથી SOG એ એક ટ્રકને અટકાવી તેમાંથી 108 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત લાખોમાં હોવાનું મનાય છે. બાતમીના આધારે કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય SOG ને ચોક્કસ બાતમી મળી હતી...