
Sahayata Setu Exercise 2026: ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત 'સહાયતા સેતુ-2026' (AJHE-26)નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Jamnagar: જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 17થી 19 નવેમ્બર દરમિયાન બહુ-રાષ્ટ્રીય ‘સહાયતા સેતુ’ કવાયત યોજાશે. 19મી નવેમ્બરે વિમાનો, હેલિકોપ્ટર અને બચાવ ટુકડીઓ દ્વારા નિદર્શન થશે.