
Isha Ambani: ઉદ્યોગપતિ ઈશા અંબાણીએ તેના ભવ્ય આતિથ્ય માટે ધ્યાન ખેંચ્યું છે. તેણે અમેરિકન ફેશન ડિઝાઈનર ટોરી બર્ચના સ્વાગત માટે એક ખાસ ડિનરનું આયોજન કર્યું હતું.

Reliance Foundation : ભારતમાં બાળકીઓ અને યુવતીઓને સશક્ત બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશને લાંબા ગાળાની ભાગીદારીની જાહેરાત કરી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સના બોર્ડે IPO માટે મંજૂરી આપી છે. કંપની SEBIમાં DRHP ફાઇલ કરશે અને 27 કરોડ નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની યોજના ધરાવે છે. જિયોનું IPO ભારતના ઇતિહાસના સૌથી મોટા IPO પૈકીનું એક બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.