
Indian Railway: ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા IRCTCએ એક દિવસમાં 20 લાખથી વધુ ટિકિટ બુક કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. IRCTCના જણાવ્યા અનુસાર 7 સપ્ટેમ્બર 2026ના રોજ કુલ 20,06,353...

RailOne App: ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી RailOne એપને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ગયા વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવેલી આ ઈન્ટિગ્રેટેડ રેલવે એપે એક વર્ષમાં 4.76 કરોડથી વધુ ડાઉનલોડનો આંકડો પાર કર્યો છે. એટલું જ નહીં, આ એપ મારફતે દરરોજ આશરે 10 લાખ રેલવે ટિકિટનું બુકિંગ થઈ રહ્યું છે. દરરોજ 10 લાખ ટિકિટનું બુકિંગ રેલવે...

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન તેમજ ટ્રેનોમાં અનધિકૃત રીતે ખાદ્યપદાર્થો અને પીણાંનું વેચાણ કરતા વેન્ડરો સામે IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ અને RPF સાબરમતી દ્વારા સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સાબરમતી રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં અનધિકૃત રીતે ખાદ્યપદાર્થો તથા પીણાંનું વેચાણ કરતા વેન્ડરો સામે IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ અને RPF સાબરમતી દ્વારા સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

અમદાવાદ: ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 22962) રદ કરવાની ફરજ પડી હતી. જોકે, આ કટોકટીની સ્થિતિમાં IRCTC અમદાવાદે સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. IRCTC અમદાવાદના પ્રેસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ટ્રેન માટે મુસાફરોને પીરસવાના આશરે 1,400 ફૂડ પેકેટ પહેલેથી જ તૈયાર...