I

IPS Officer

ત્રિપુરાના DGP અનુરાગ ધનખડનું શંકાસ્પદ મોત, પોલીસ હેડક્વાર્ટરમાંથી મળ્યો મૃતદેહ

ત્રિપુરાના DGP અનુરાગ ધનખડનું શંકાસ્પદ મોત, પોલીસ હેડક્વાર્ટરમાંથી મળ્યો મૃતદેહ

ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (DGP) અનુરાગ ધનખડનું અગરતલાના રાજ્ય પોલીસ હેડક્વાર્ટરમાં શંકાસ્પદ સંજોગોમાં અવસાન થતાં સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. તેઓ પોતાની ઓફિસમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ તેમના મૃત્યુના કારણ અંગે પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.

Rahul Desai
અમદાવાદ પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગેહલોતની નિમણૂક, રથયાત્રા પહેલા સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદ પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગેહલોતની નિમણૂક, રથયાત્રા પહેલા સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા (DGP) તરીકે જી.એસ. મલિકની નિમણૂક થયા બાદ અમદાવાદ પોલીસ કમિશનરનું પદ ખાલી પડ્યું હતું. હવે રાજ્ય સરકારે શહેરની કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અનુભવી અધિકારી અનુપમસિંહ ગેહલોતને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર હોવાને...

Rupin Bakraniya
રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં નવો અધ્યાય, જી. એસ. મલિક બન્યા DGP

રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં નવો અધ્યાય, જી. એસ. મલિક બન્યા DGP

ગુજરાત સરકારે રાજ્યના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી. એસ. મલિકને રાજ્યના નવા કાયમી DGP તરીકે નિયુક્ત કર્યા છે. લાંબા સમયથી ઇન્ચાર્જ DGP તરીકે કામગીરી ચાલી રહી હતી, જેનો હવે અંત આવ્યો છે.

Rahul Desai
ગુજરાતને મળ્યા નવા ડીજીપી, જી. એસ. મલિક સંભાળશે રાજ્ય પોલીસનું સુકાન

ગુજરાતને મળ્યા નવા ડીજીપી, જી. એસ. મલિક સંભાળશે રાજ્ય પોલીસનું સુકાન

ગુજરાત સરકારે રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જી. એસ. મલિકની નિમણૂક કરી છે. છેલ્લા પાંચ મહિનાથી ડીજીપીનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા કે. એલ. એન. રાવ હવે CID ક્રાઈમ અને જેલ વિભાગના ડીજી તરીકે યથાવત રહેશે.

Rahul Desai