
IPL 2027 Auction: IPL 2027નો ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં સવારે 11 વાગ્યે યોજાશે. તમામ 10 ટીમ પાસે કુલ 66 ખેલાડીઓની જગ્યા ખાલી છે.

IPL 2027 Auction: IPLની 20મી સીઝન વર્ષ 2027માં રમાશે, જેના માટે BCCIએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેલાડીઓનો ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાઈ શકે છે.

IPL 2027 Auction: IPLની આગામી સીઝન 2027 માં રમાશે, જેના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં આ વર્ષના અંતમાં એક મીની ખેલાડીઓના ઓક્શનનું આયોજન કરવામાં આવશે.