
Inspirational Story: ભક્તિ અને શ્રદ્ધા સામે ઉંમરનો કોઈ બાધ નથી, તેનું પ્રેરણાદાયી ઉદાહરણ પાવાગઢ ખાતે જોવા મળ્યું. જામનગરના આમરા ગામના 102 વર્ષીય જેઠીબેન ભગવાનજી કણજારીયા મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢ

ગુજરાતની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરની માત્ર ૮ વર્ષની નિક્ષા નીલેશભાઈ બારોટે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે, જેના કારણે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવી રહ્યું છે. નિક્ષાએ હિમાલયમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ એવરેસ્ટ બેઝ કેમ્પ (EBC) સુધીનો ૧૭,૫૯૮ ફૂટ ઊંચાઈનો કપરો ટ્રેક માત્ર ૭ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.