
Panoli GIDC Sulphur Mill Smoke: અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડ કંપનીમાં અચાનક પ્લાન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળતાં...

અસમના કછાર જિલ્લામાં રોડ બનાવવાના એક કારખાનામાં થયેલા ભયાનક વિસ્ફોટના મામલે પોલીસે કારખાનાના માલિક સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નિર્દેશ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.