
IND vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝ 13, 15 અને 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે.

Vadodara : ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકબ જે. માર્ટિનને 22 વર્ષ જૂના ફોજદારી કેસમાં મોટી કાનૂની રાહત મળી છે. પટિયાલા હાઉસ કોર્ટે માર્ટિનને કેસમાં લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર.

મેચ દરમિયાન કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર એસ. એલ. અક્ષયનું હાર્ટ એટેકથી નિધન, ક્રિકેટ જગતમાં શોક જોવા મળી રહ્યું છે. મેચ દરમિયાન અક્ષયે 4 ઓવર નાખીને છાતીમાં દુખાવો થતા મેદાનની બહાર જતો રહ્યા હતા. પરતુ તબિયત વધારે બગળતા તેમને નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ડોક્ટરે કહ્યુ કે તેમને હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયુ છે.

અશ્વિને પોતાના યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, “વિરાટએ કહ્યું કે મને હવે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી—આ વાત સંપૂર્ણ રીતે સાચી છે. વર્ષો સુધી દેશ માટે રમ્યા બાદ અને અનેક મેચ જીત્યા બાદ હવે તેમની પાસેથી વધુ શું સાબિત કરાવવાનું રહે છે?”