
Gujarat Education: ગુજરાતમાં શાળા શિક્ષણની ગુણવત્તા વધુ સુદૃઢ બનાવવા માટે અમલીકૃત ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક (G-SQAAF)ને રાજ્યની શાળાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.

Narmada District Education Dropout Reduction: નર્મદા જિલ્લાએ શિક્ષણક્ષેત્રે બે અનોખી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર રાજ્યમાં જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગત મે મહિનામાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેવી જ રીતે આજે જિલ્લાના 4,224 ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓમાંથી 3,906 વિદ્યાર્થીઓને શાળામાં પુનઃ પ્રવેશ આપી 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને...

ઉનાળાની 35 દિવસની રજાઓ પૂર્ણ થતાં સોમવારથી ગુજરાતભરની 54 હજારથી વધુ શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓના સ્વાગત માટે અનેક શાળાઓમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ નવા સત્રની શરૂઆત કરી હતી.