
Narmada Water Allocation Gujarat Kharif 2026: ગુજરાતમાં સિંચાઈ અને પીવાના પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ખેડૂતોને ખરીફ...

Ankleshwar Irrigation Projects: અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે સિંચાઈ વિભાગના કુલ ₹6.62 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામો પૂર્ણ થયા...

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ગામે આવેલી ઉકાઈ-કાકરાપાર બહુહેતુક યોજના સમગ્ર દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન છે. તાપી નદી પર નિર્મિત આ યોજના રાજ્યની સૌથી જૂની અને મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓમાંની એક છે. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં વર્ષ 1949થી તેના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો.