G

Gujarat Fisheries

દરિયાઈ જીવસૃષ્ટિના અભિન્ન અંગ કાચબાના સંરક્ષણ માટે ગુજરાતના માછીમારો પ્રથમવાર ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (TED) અપનાવશે

દરિયાઈ જીવસૃષ્ટિના અભિન્ન અંગ કાચબાના સંરક્ષણ માટે ગુજરાતના માછીમારો પ્રથમવાર ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (TED) અપનાવશે

દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે હંમેશાં અગ્રેસર રહ્યું છે. મત્સ્યક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલી ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અંતર્ગત દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને સીફૂડ નિકાસ ક્ષેત્રને નવી વૈશ્વિક ઓળખ આપવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં પ્રથમવાર માછીમારોની ફિશિંગ નેટમાં ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (TED) લગાવવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવશે.

Vivek Shah
61 દિવસ બાદ ફરી દરિયો ખેડશે સાગરખેડૂઓ, 16 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝન શરૂ

61 દિવસ બાદ ફરી દરિયો ખેડશે સાગરખેડૂઓ, 16 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝન શરૂ

Gir Somnath Fishing Season 2026: 61 દિવસના લાંબા વિરામ બાદ હવે ગીર સોમનાથ જિલ્લાના સાગરખેડૂઓ ફરી એકવાર દરિયામાં ઉતરવા માટે સજ્જ થયા છે. આગામી 16 ઓગસ્ટથી ગુજરાતમાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવી સિઝનને લઈને વેરાવળ સહિત જિલ્લાના વિવિધ બંદરો પર માછીમારો અને બોટ માલિકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટની મધરાતથી ઓનલાઈન...

Rupin Bakraniya