G

Gujarat Election News

Gandhinagar મનપાની ચૂંટણી માટે તંત્ર સજ્જ, 11 વોર્ડની 44 બેઠકો પર આવતીકાલે મતદાન

Gandhinagar મનપાની ચૂંટણી માટે તંત્ર સજ્જ, 11 વોર્ડની 44 બેઠકો પર આવતીકાલે મતદાન

Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આવતીકાલે શહેરના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતદાન યોજાશે.

Nisha Parmar
Ahmedabadમાં નવા મતદારો માટે ખાસ ઝુંબેશ, 11 અને 18 ઓક્ટોબર સહિત ચાર દિવસ મતદાન મથક પર મળશે BLO

Ahmedabadમાં નવા મતદારો માટે ખાસ ઝુંબેશ, 11 અને 18 ઓક્ટોબર સહિત ચાર દિવસ મતદાન મથક પર મળશે BLO

Ahmedabad Voter Registration Campaign 2026: અમદાવાદ જિલ્લામાં મતદાર યાદીમાં નામ નોંધાવવાથી બાકી રહી ગયેલા નાગરિકો અને પ્રથમ વખત મતદાર બનવા પાત્ર યુવાનો માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ભારતના ચૂંટણી...

Rupin Bakraniya
માંજલપુરમાં ભાજપનો દબદબો યથાવત, સતીશ પટેલનો ભવ્ય વિજય

માંજલપુરમાં ભાજપનો દબદબો યથાવત, સતીશ પટેલનો ભવ્ય વિજય

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલે 30,499 મતોની જંગી લીડ સાથે ભવ્ય જીત મેળવીને કમળ ખીલવ્યું છે. આ સાથે માંજલપુર બેઠક ભાજપનો અડીખમ ગઢ હોવાનું ફરી સાબિત થયું છે.

Rahul Desai
156+ મિશન પર ભાજપ: 2027ની ચૂંટણી જીતવા કમલમમાં મેગા મંથન,

156+ મિશન પર ભાજપ: 2027ની ચૂંટણી જીતવા કમલમમાં મેગા મંથન,

ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણી હજુ દોઢ વર્ષથી વધુ દૂર હોવા છતાં ભાજપે અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. અમદાવાદના કમલમ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી સહિતના ટોચના નેતાઓની મહત્વપૂર્ણ બેઠકમાં 156થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કરી સંગઠનને બૂથ સ્તરેથી વધુ મજબૂત બનાવવા અને ચૂંટણી માટે મેગા એક્શન પ્લાન તૈયાર કરવાની દિશામાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

Rahul Desai