
Aravalli News: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ભિલોડા પ્રવાસના બીજા દિવસે શાળાઓની મુલાકાત, વિકાસકાર્યોની સમીક્ષા અને જનસુનાવણી યોજી.

Government Schemes : દિવાળીના પર્વ દરમિયાન સામાન્ય રીતે લોકો એકબીજાને શુભેચ્છા સંદેશ અને ગ્રીટિંગ કાર્ડ મોકલીને તહેવારની ખુશીઓ વહેંચતા હોય છે.

Ahmedabad News: અમદાવાદના સોલા વિસ્તારમાં માર્ગ અકસ્માતની ઘટના દરમિયાન ગુજરાતના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ માનવતાભર્યું કાર્ય કર્યું હતું.

Jamnagar News : ગુજરાતભરમાં શારદીય નવરાત્રિના પર્વની ઉજવણી વચ્ચે જામનગરમાં પણ ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

Rivaba Jadeja: ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી અને જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે આ વખતે ઉજવણીને સેવાકાર્ય સાથે જોડવામાં આવી છે.

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજની સરકારી B.Ed. કોલેજમાં અધ્યાપકોની સમયપાલન અને હાજરીને લઈને વિવાદ સામે આવ્યો છે. કોલેજના પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય ડૉ. રામભાઈ ચોચાએ કેટલાક પ્રોફેસરો સામે અનિયમિતતાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે ઉચ્ચ શિક્ષણ કમિશનર તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.