
Kutch: કચ્છના દરિયાકાંઠે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મરીન કમાન્ડો અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

Diu Dolphin Death: સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના દરિયાકાંઠેથી એક ડોલ્ફિન મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. દીવના લોકપ્રિય નાગવા બીચ પર વહેલી સવારે દરિયાકિનારે ડોલ્ફિનનો મૃતદેહ જોવા મળ્યો...

Indian Coast Guard Har Ghar Tiranga Campaign: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય તટરક્ષક દળ (ICG)ના રિજનલ હેડક્વાર્ટર (નોર્થ-વેસ્ટ) અને તેની હેઠળની વિવિધ યુનિટ્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 9થી 17 ઓગસ્ટ 2026 દરમિયાન ઓખાથી વેરાવળ સુધી યોજાયેલા આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા, દેશભક્તિની ભાવના અને તટીય...