
Junagadh News: જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે કડિયાવાડમાં દરોડો પાડી 2,064 નંગ વિદેશી દારૂ અને બીયર જપ્ત કર્યા, કુલ રૂપિયા 7.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

બનાસકાંઠામાં એસઓજી પોલીસ દ્વારા શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ‘રીવાજ પ્રીમિયમ ગાયનું ઘી’ના ડબ્બાઓ સાથે કુલ 171 ડબ્બા અને વાહન જપ્ત કરવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસે આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ શરૂ કરી છે.