
Mirzapur The Movie Box Office : ધ મૂવી’ની થિયેટરમાં એન્ટ્રી સાથે જ બોક્સ ઓફિસ પર ભૌકાલ જોવા મળી રહ્યો છે.

Mirzapur The Movie: OTT પર હિંસા, ડાર્ક હ્યુમર અને સત્તાની ખૂની રમતથી દર્શકોમાં લોકપ્રિય બનેલી સુપરહિટ ફ્રેન્ચાઇઝી ‘મિર્ઝાપુર’ હવે મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે.