G

GT vs RR

IPL પ્લેઓફમાં શુભમન ગિલનો ઐતિહાસિક શતક

IPL પ્લેઓફમાં શુભમન ગિલનો ઐતિહાસિક શતક

IPL 2026ના બીજા ક્વોલિફાયર મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ જીતના હીરો કેપ્ટન શુભમન ગિલ રહ્યા, જેમણે શાનદાર શતકીય ઇનિંગ્સ રમીને IPL ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Rahul Desai
ગિલ-સુદર્શનની તોફાની બેટિંગ, ગુજરાત ટાઇટન્સે પ્લેઓફ ઇતિહાસનો સૌથી મોટો રનચેઝ કરી ફાઇનલમાં એન્ટ્રી

ગિલ-સુદર્શનની તોફાની બેટિંગ, ગુજરાત ટાઇટન્સે પ્લેઓફ ઇતિહાસનો સૌથી મોટો રનચેઝ કરી ફાઇનલમાં એન્ટ્રી

IPL 2026ના બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે ઐતિહાસિક પ્રદર્શન કરતાં રાજસ્થાન રોયલ્સ સામે 215 રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર 18.4 ઓવરમાં હાંસલ કરી દીધો. કેપ્ટન શુભમન ગિલની શતકીય ઇનિંગ્સ અને સાઈ સુદર્શનની તોફાની અડધી સદીના જોરે ગુજરાતે પ્લેઓફ ઇતિહાસનો સૌથી મોટો રનચેઝ કરીને ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.

Rahul Desai